Analyse @PoonambenMaadam's tweets
@PoonambenMaadam
| 269,087 followers
આપ સૌને હનુમાન જયંતીના પવિત્ર દિવસની શુભકામનાઓ પાઠવું છું. ભગવાન હનુમાનના આશિષથી આપણા જીવનમાં સંકલ્પ, નિષ્ઠા, નિર્ભયતા અને ભક્તિના ગુણો ખીલે, તથા આપણે સૌ સાચી દિશામાં સર્વજન હિતાયની ભાવનાથી પુરુષાર્થ કરીએ તેવી પ્રાર્થના કરું છું.
#HanumanJayanti https://t.co/sBUKZG9Lbs
#HanumanJayanti https://t.co/sBUKZG9Lbs