Analyse @CMOGuj's tweets
@CMOGuj
| 1,243,213 followers
મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ આજે સી.એમ.ડેશબોર્ડના માધ્યમથી અમદાવાદની સિવિલ હોસ્પિટલ ખાતે તૈયાર કરાયેલ ડેડીકેટેડ COVID-19 હોસ્પિટલના OPD વોર્ડનું તલસ્પર્શી નિરીક્ષણ કર્યું. https://t.co/7v1h9klZrf