Analyse @BJP4Gujarat's tweets
@BJP4Gujarat
| 1,641,382 followers
અખિલ ભારતીય કચ્છ કડવા પાટીદાર યુવાસંઘ દ્વારા આયોજિત વિડીયો કોન્ફરન્સમા પ્રદેશ અધ્યક્ષ શ્રી @jitu_vaghani,સાંસદ શ્રી @Miteshbhaibjp અને પ્રદેશ યુવા મોરચા ના અધ્યક્ષ @DrRutvij એ ઉપસ્થિત રહી તેમના દેશવ્યાપી લોકડાઉનની વિકટ ઘડીમાં રાષ્ટ્રસેવા પ્રત્યેના કર્તવ્યોને બિરદાવ્યા હતા. https://t.co/EaexU5QiYA