Analyse @BJP4Gujarat's tweets
@BJP4Gujarat
| 1,641,382 followers
આજ દિન સુધી દિલ્હીના આકાઓના ડરથી કોઈ કોંગ્રેસી નેતા હજુ સુધી આ સરદાર વલ્લભભાઈ પટેલની વિશ્વની સૌથી ઉંચી પ્રતિમાને જોવા નથી ગયા એના દર્શને નથી ગયા. આટલો ડર, આટલી ગુલામી, આ ડર એટલા માટે છે કે એ પોતે સ્વયં પ્રકાશિત નથી, રાજકારણ કરવાની એમની તાકત નથી. : પ્રદેશ અધ્યક્ષ શ્રી @CRPaatil https://t.co/GyNMHmsNqd