Analyse @iPankajShukla's tweets
@iPankajShukla
| 254,630 followers
કોંગ્રેસ અને ભ્રષ્ટાચાર એક સિક્કાની બે બાજુ છે. કોંગ્રેસ જ્યારે જ્યારે સત્તામાં આવી ત્યારે ભ્રષ્ટાચાર, કૌભાંડો એ એના ગળથૂથીમાં ભેગા લઈને આવી છે. કોંગ્રેસના રાજમાં કૌભાંડોની હારમાળા જોવા મળતી હતી. : માન. મુખ્યમંત્રી શ્રી @vijayrupanibjpજી. https://t.co/HV31p14ub7