Analyse @vijayrupanibjp's tweets
@vijayrupanibjp
| 3,070,535 followers
શહેરોમાં પ્રદુષણ ઓછું થાય, ટ્રાફિકની સમસ્યાનું નિરાકરણ થાય એની ચિંતા સરકારે કરી છે. ઓવરબ્રિજ બનાવવા, CNG પમ્પોમાં વધારો કરવો, ઇલેક્ટ્રિક વ્હીકલોને પ્રોત્સાહન આપવું, શહેરો રહેવાલાયક બને. https://t.co/w1yhBCj7Ky