Analyse @Nitinbhai_Patel's tweets
@Nitinbhai_Patel
| 900,955 followers
અમદાવાદના વિશ્વ હિન્દુ પરિષદ કાર્યાલય ખાતે શ્રી રામ મંદિર નિધિ સમર્પણ સમિતિ - ગુજરાત દ્વારા શ્રી રામ જન્મભૂમિ મંદિર નિર્માણ અર્થે આયોજીત નિધિ સમર્પણ સમારોહ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યાં. https://t.co/3xiIAwqIae