Analyse @AmitShah's tweets
@AmitShah
| 34,726,663 followers
અમદાવાદ મેટ્રો ફેઝ-2 અને સુરત મેટ્રોનું ભૂમિપૂજન કરવા બદલ પ્રધાનમંત્રી @narendramodi જીને હાર્દિક અભિનંદન. ભારતના દરેક ક્ષેત્રને વૈશ્વિક કક્ષાની સુવિધાઓથી વિકસિત કરવા અને સામાન્ય લોકોના જીવનને સુલભ બનાવવા માટે મોદીજીની કટિબદ્ધતા ખરેખર પ્રેરણાદાયક છે. #GujaratMetroRevolution