Analyse @AmitShah's tweets
@AmitShah
| 34,726,663 followers
આદરણીય @narendramodi જી વડાપ્રધાન બન્યા પછી દેશમાં પાયાની સુવિધાઓની દિશામાં અડચણોને સમાપ્ત કરવા માટે એક મહત્વપૂર્ણ અભિયાન શરૂ કર્યું છે.
જે અંતર્ગત દેશભરમાં એક લાખ રેલ્વે ક્રોસિંગને ઓવરબ્રીજ અથવા અંડરબ્રીજ દ્વારા ફાટક મુક્ત બનાવવાનું કામ સતત કાર્યરત છે. https://t.co/ze2jho3Po5
જે અંતર્ગત દેશભરમાં એક લાખ રેલ્વે ક્રોસિંગને ઓવરબ્રીજ અથવા અંડરબ્રીજ દ્વારા ફાટક મુક્ત બનાવવાનું કામ સતત કાર્યરત છે. https://t.co/ze2jho3Po5