Analyse @narendramodi's tweets
@narendramodi
| 96,971,420 followers
ગુજરાત સરકારના પૂર્વ મંત્રી શ્રી દેવાણંદભાઈ સોલંકીના અવસાનથી દુ:ખ થયું. તેઓનું સામાજિક પ્રદાન હંમેશાં યાદ રહેશે. સદ્ગતના આત્માની શાંતિ માટે અંતરમનથી પ્રાર્થના તથા શોકગ્રસ્ત પરિવારને સાંત્વના....... ૐ શાંતિ: ||