Analyse @BJP4Ahmedabadd's tweets
@BJP4Ahmedabadd
| 4,461 followers
આજ રોજ ધોળકા તાલુકાનો સેવા સેતુ કાર્યક્રમ આંબલીયારા ગામ ખાતે જિલ્લા ઉપ પ્રમુખ શ્રી મહેન્દ્રસિંહ મંડોરા જી ની અધ્યક્ષથાને યોજાયો , આ કાર્યક્રમ માં તાલુકા પંચાયત પ્રમુખ , ચેરમેન , જિલ્લા અને તાલુકા પંચાયત ના સદસ્યો સંગઠન ના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા. https://t.co/yh3PACCusc