Analyse @vijayrupanibjp's tweets
@vijayrupanibjp
| 3,070,535 followers
અમારી સરકાર ઋજુ લોકોની સરકાર છે, ગરીબોની સરકાર છે, પીડિતોની સરકાર છે. અમારી સરકાર મજદૂરોની સરકાર છે, ગામડાઓની સરકાર છે. અમારી સરકાર એ લોકોની અપેક્ષા, આકાંક્ષા, સપનાઓ, અમે આપેલા વાયદાઓ પુરા કરવાવાળી આ સરકાર છે. #5YearsOfGoodGovernance https://t.co/0GX5dHOXSF