Analyse @AmitShah's tweets
@AmitShah
| 34,726,663 followers
સાબરમતી રેલ્વે સ્ટેશન પર મુસાફરોની સુવિધા માટે જનરલ, એરકન્ડિશન્ડ મહિલા પ્રતિક્ષાલયનુ લોકાર્પણ કર્યુ.
સાથે 4 રેલ અંડરપાસ અને એક ફૂટ ઓવરબ્રિજનો શિલાન્યાસ પણ કર્યો. ઘણી ટ્રેનો અહીં રોકાશે, જેનાથી મુસાફરોને સુવિધા મળશે.
₹33 કરોડના ખર્ચે થનારા આ કામો ક્ષેત્રના વિકાસને વધુ વેગ આપશે. https://t.co/UzFhIygMBB