Analyse @Bhupendrapbjp's tweets
@Bhupendrapbjp
| 565,258 followers
ઓસ્ટ્રેલિયાના માન. પ્રધાનમંત્રી શ્રી એન્થોની અલ્બેનીઝે ઓસ્ટ્રેલિયાની પ્રસિધ્ધ Deakin યુનિવર્સિટી ગાંધીનગરના GIFT સિટીમાં તેનું કેમ્પસ ખોલશે તેવી જાહેરાત આજે અમદાવાદ ખાતે કરી. ઉદ્યોગજગતને પ્રશિક્ષિત મેનપાવર ઉપલબ્ધ બનાવવાના લક્ષ્યને સાકાર કરવામાં આ કેમ્પસ મહત્વની ભૂમિકા ભજવશે. https://t.co/iLVnohdrUK