Analyse @Bhupendrapbjp's tweets
@Bhupendrapbjp
| 565,258 followers
કેન્દ્રીય ગૃહ-સહકાર મંત્રી તથા ગાંધીનગર મતક્ષેત્રના પ્રજાવત્સલ સાંસદ માનનીય શ્રી અમિતભાઈ શાહે આજે વર્ચ્યુઅલ માધ્યમથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તથા અમદાવાદ શહેરી વિકાસ સત્તામંડળના અંદાજે રૂ. 154 કરોડના પ્રજાલક્ષી વિકાસકામોનું લોકાર્પણ કર્યું હતું. https://t.co/guDzbMT6uJ