Analyse @Bhupendrapbjp's tweets
@Bhupendrapbjp
| 565,258 followers
ગુજરાત બોર્ડની ધોરણ ૧૦ અને ૧૨ ની પરીક્ષામાં સફળતા માટે સૌ વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવું છું.
જીવનનો આ એક મહત્વનો પડાવ છે અને આગળ પણ આવા અનેક પડાવ આવવાના બાકી છે. આપ સૌ લક્ષ્ય નિર્ધારિત કરીને તણાવમુક્ત રહી ધ્યેયપ્રાપ્તિ માટે મહેનત કરશો તો સફળતા અચૂક મળશે. https://t.co/ObogcDK7Gh