Analyse @Bhupendrapbjp's tweets
@Bhupendrapbjp
| 565,258 followers
દિલ્હીની નેશનલ ડિફેન્સ કોલેજના રિફ્રેશર અભ્યાસ કોર્સના ભાગરૂપે ગુજરાતની મુલાકાતે આવેલ ભારતીય સેનાની ત્રણેય પાંખના અધિકારીઓ, સનદી સેવાના અધિકારીઓ તેમજ ભારતના મિત્ર દેશોના તાલીમી અધિકારીઓના ગ્રુપ સાથે મુલાકાત કરી. તેમની સાથે ગુજરાતના વિકાસના વિવિધ પાસાઓ અંગે સંવાદ ખૂબ રસપ્રદ રહ્યો. https://t.co/EJlmaXZO3Z