Analyse @Bhupendrapbjp's tweets
માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકારના 9 વર્ષ ગરીબ કલ્યાણની અવિરત ધારા સમાન બની રહ્યા. અંત્યોદયના ભાવ સાથે છેવાડાના માનવીને સન્માનભર્યા જીવનનો અધિકાર મળે તે આ 9 વર્ષમાં સુનિશ્ચિત કરવામાં આવ્યું.
#9YearsOfGaribKalyan https://t.co/ThzbPhEK0Q
#9YearsOfGaribKalyan https://t.co/ThzbPhEK0Q