Analyse @BJP4Gujarat's tweets
મુખ્યમંત્રી શ્રી @Bhupendrapbjp એ ગતરોજ ગાંધીનગરના દહેગામના કરોલી ખાતે અમૃત સરોવરની પ્રગતિ હેઠળની કામગીરીનું નિરીક્ષણ કર્યું.
આ અવસરે મુખ્યમંત્રીશ્રીએ દહેગામના હરસોલી ગામની મુલાકાત લીધી તેમજ ગ્રામજનો સાથે સંવાદ કર્યો અને માતાજીના મંદિરે દર્શન કર્યા. https://t.co/CdawNpqoBT