User Overview

Followers and Following

Followers
Following
Trendsmap

History

Total Followers - Last Year
Daily Follower Change - Last Year
Daily Tweets - Last Year

Tweet Stats

Analysed 16,011 tweets, tweets from the last 330 weeks.
Tweets Day of Week (UTC)
Tweets Hour of Day (UTC)
Key:
Tweets
Retweets
Quotes
Replies
Tweets Day and Hour Heatmap (UTC)

Tweets

Last 50 tweets from @AmitShah
बाबासाहेब अम्बेडकर ने देश को एक न्याय उन्मुख, प्रगतिशील व सर्वसमावेशी संविधान दिया जिससे हर वर्ग के अधिकारों की रक्षा सुनिश्चित हुई।

बाबासाहेब का संघर्षपूर्ण जीवन, विचार और उपलब्धियां सभी के लिए प्रेरणास्रोत हैं।

आज उनके महापरिनिर्वाण दिवस पर उनका स्मरण कर उन्हें नमन करता हूँ।
 
Amit Shah Retweeted ·  
कर्तव्य पथ पर प्रधान सेवक…
 
Amit Shah Retweeted ·  
The All-Party meet on India's G-20 Presidency was a productive one. I thank all leaders who participated in the meeting and shared their insights. This Presidency belongs to the entire nation and will give us the opportunity to showcase our culture. mea.gov.in/press-releases…
 
આજે અમદાવાદ ખાતે મતદાન કર્યુ.

હું તમામ મતદારોને અપીલ કરું છું કે પોતાનો મત અવશ્ય આપે અને સાથે અન્ય લોકોને પણ મતદાન કરવા પ્રોત્સાહિત કરે.
 
आज अहमदाबाद में मतदान किया।

मैं सभी मतदाताओं से अपील करता हूँ कि अपना वोट अवश्य डालें साथ ही अन्य लोगों को भी वोट करने के लिए प्रेरित करें।
 
ગુજરાતમાં આજે બીજા અને છેલ્લા તબક્કાનું મતદાન છે. આ તબક્કાના તમામ મતદારોને, ખાસ કરીને યુવાનોને અપીલ કરું છું કે ગુજરાતમાં શાંતિ અને સમૃદ્ધિ સુનિશ્ચિત કરતી સરકારને પ્રચંડ બહુમતી સાથે વિજયી બનાવવા વિક્રમજનક સંખ્યામાં મતદાન કરીએ.

તમારા એક મતમાં ગુજરાતનું સુવર્ણ ભવિષ્ય સમાયેલું છે.
 
आज गुजरात में दूसरे व अंतिम चरण का मतदान है। इस चरण के सभी मतदाताओं, विशेषकर युवाओं से अपील करता हूँ कि गुजरात में शांति और समृद्धि सुनिश्चित करने वाली सरकार को प्रचंड बहुमत से चुनने के लिये अधिक से अधिक संख्या में मतदान करें।

आपके एक वोट में गुजरात का सुनहरा भविष्य निहित है।
 
On Navy Day, I extend my warm greetings to our brave navy personnel and their families. We salute the valour, dedication and commitment of Navy personnel in protecting our maritime borders.
 
રૂપાલ (ગાંધીનગર) ખાતે સુપ્રસિદ્ધ શ્રી વરદાયિની માતા મંદિરમાં દર્શન કરી તમામ દેશવાસીઓની સુખ-સમૃદ્ધિની કામના કરી.
 
ગાંધીનગરની જનતાનો જોશ અને ઉત્સાહ જોઈને હું પૂરા વિશ્વાસ સાથે કહી શકું છું કે ગુજરાતમાં ભાજપા જીતના તમામ રેકોર્ડ તોડવા જઈ રહી છે.
#ફરીવાર_ભાજપ_સરકાર
 
भाजपा और गुजरात का अटूट रिश्ता है। वडोदरा के रोडशो में उमड़ा यह जनसैलाब भाजपा व गुजरात की जनता के बीच अटूट विश्वास को दर्शाता है।

ભાજપા અને ગુજરાતનો એક અતૂટ સંબંધ છે.વડોદરાના રોડ શોમાં ઉમટેલી આ જનમેદની ભાજપા અને ગુજરાતની જનતા વચ્ચેના અતૂટ વિશ્વાસનું પ્રતીક છે.
#ફરીવાર_ભાજપ_સરકાર
 
ગાંધીનગરની જનતા ભજપાની સાથે મક્કમતાથી અડીખમ ઊભી છે.
#ફરીવાર_ભાજપ_સરકાર twitter.com/i/broadcasts/1…
 
ભાજપા સરકાર એટલે વિકાસ અને શાંતિ. ગુજરાતની યુવા પેઢીએ કર્ફ્યુ જોયો નથી તો તેની પાછળ ભાજપા દ્વારા સ્થાપિત શાંતિ અને કાયદાનું શાસન છે. વિજપુરની જનતાએ પણ ભાજપાને ફરીથી વિજયી બનાવવાનો સંકલ્પ લીધો.
#ફરીવાર_ભાજપ_સરકાર
 
Tremendous support for the BJP in Vadodara. Live from the roadshow!
#ફરીવાર_ભાજપ_સરકાર twitter.com/i/broadcasts/1…
 
વિજાપુર ખાતે ભાજપાને જબરદસ્ત સમર્થન મળી રહ્યું છે.
#ફરીવાર_ભાજપ_સરકાર twitter.com/i/broadcasts/1…
 
भाजपा ने न सिर्फ गुजरात को देश का सबसे विकसित राज्य बनाया है बल्कि लोगों का भरोसा भी जीता है।

ભાજપાએ માત્ર ગુજરાતને દેશનું સૌથી વિકસિત રાજ્ય બનાવ્યું એટલું જ નહી પરંતુ જનતાનો વિશ્વાસ પણ જીત્યો છે. બેચરાજીની જનતા દિલથી ભાજપાને સમર્થન આપી રહી છે. જનસભાની તસવીરો.
#ફરીવાર_ભાજપ_સરકાર
 
બેચરાજીની જનતાના દિલમાં માત્ર ભાજપા જ છે.
#ફરીવાર_ભાજપ_સરકાર twitter.com/i/broadcasts/1…
 
Amit Shah Retweeted ·  
Yesterday was special.

Words cannot describe the love and affection I received from people.

Sharing highlights from Ahmedabad.
 
भारतीय जनता पार्टी के राष्ट्रीय अध्यक्ष श्री @JPNadda जी को जन्मदिन की हार्दिक शुभकामनाएं। आपके कुशल नेतृत्व और संगठन कौशल से पार्टी निरंतर मजबूत हो रही है। मैं ईश्वर से आपके स्वास्थ्यपूर्ण जीवन व दीर्घायु की कामना करता हूँ।
 
પ્રધાનમંત્રી @narendramodi જીના ભવ્ય રોડ-શોનો નજારો એવો હતો કે જાણે આખું અમદાવાદ જાહેર માર્ગો પર આવી તેમનું સ્વાગત કરી રહ્યું હતું.

મોદીજી પ્રત્યે જનતાના અતૂટ વિશ્વાસ તેમજ સ્નેહની કેટલીક તસવીરો.
 
प्रधानमंत्री @narendramodi जी के भव्य रोडशो का नजारा कुछ ऐसा था कि मानो पूरा अहमदाबाद ही सड़कों पर खड़े होकर उनका स्वागत कर रहा हो।

मोदी जी के प्रति जनता के अटूट विश्वास और स्नेह की कुछ तस्वीरें।
 
ભાજપાએ ગુજરાતના દરેક વર્ગને સશક્ત બનાવવાનું અને તેમની આશાઓ અને આકાંક્ષાઓને નવી પાંખો આપવાનું કામ કર્યું છે. તેનું જ પરિણામ છે કે આજે સમગ્ર ગુજરાત ભાજપાની સાથે છે.

કલોલ જનસભાની તસવીરો.
#गुजरात_बोले_भाजपा_फिरसे
 
भाजपा ने गुजरात के हर वर्ग को सशक्त कर उनकी आशा-आकांक्षाओं को नए पंख देने का काम किया है। इसी का परिणाम है कि आज पूरा गुजरात भाजपा के साथ है।

कलोल जनसभा की तस्वीरें।
#गुजरात_बोले_भाजपा_फिरसे
 
कलोल विधानसभा की जनता का यह उत्साह दिल को छू लेने वाला है।
કલોલ વિધાનસભાની જનતાનો આ ઉત્સાહ હૃદયસ્પર્શી છે.
#गुजरातबोलेभाजपा_फिरसे twitter.com/i/broadcasts/1…
 
विसनगर की जनता भाजपा के साथ मजबूती से खड़ी है और इस बार हर बूथ पर कमल खिलाकर भाजपा को फिर से जिताने के लिए उत्साहित है।

વિસનગરની જનતા ભાજપાની સાથે મક્કમતાથી અડીખમ ઉભી છે અને આ વખતે તેઓ દરેક બૂથ પર કમળ ખીલવીને ભાજપાને ફરી વિજયી બનાવવા માટે ઉત્સાહિત છે.
#गुजरात_बोले_भाजपा_फिरसे
 
Amit Shah Retweeted ·  
एंबुलेंस को रास्ता देने के लिए पीएम श्री @narendramodi ने गुजरात में रोड शो के दौरान रुकवाया अपना काफिला।

देखिए...यूं ही नहीं कहलाते प्रधान सेवक!

#गुजरात_बोले_भाजपा_फिरसे
 
વિસનગર વિધાનસભાના ભાઈઓ અને બહેનો સાથે સંવાદ.
#गुजरात_बोले_भाजपा_फिरसे twitter.com/i/broadcasts/1…
 
BAPS સ્વામિનારાયણ સંસ્થાના પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ જીની જયંતિ પર તેમના ચરણોમાં નમન કરું છું.

ભારતીય સંસ્કૃતિની સુવાસ વિશ્વભરમાં ફેલાવવામાં પ્રમુખ સ્વામીજીનું અનોખું યોગદાન રહ્યુ. તેમની શિક્ષા અને ઉપદેશો આવનારી પેઢીઓને માર્ગદર્શન આપતા રહેશે.
 
BAPS स्वामीनारायण संस्था के परम पूज्य प्रमुख स्वामी महाराज जी की जयंती पर उनके चरणों में नमन करता हूँ।

भारतीय संस्कृति की सुगंध को विश्वभर में पहुँचाने में प्रमुख स्वामी जी का अद्वितीय योगदान रहा। उनकी शिक्षाएं व दर्शन आने वाली पीढ़ियों का मार्गदर्शन करती रहेंगी।
 
ગુજરાતમાં ભાજપા એક ઐતિહાસિક જીત તરફ આગળ વધી રહ્યું છે, સાણંદ ખાતે યોજાયોલા રોડ શોમાં જનતાનો અપાર ઉત્સાહ અને સમર્થન તેની સાબિતી છે.
#गुजरात_बोले_भाजपा_फिरसे
 
भाजपा गुजरात में एक ऐतिहासिक जीत की ओर बढ़ रही है, साणंद के रोडशो में जनता का यह अपार उत्साह और समर्थन उसे प्रमाणित कर रहा है।
#गुजरात_बोले_भाजपा_फिरसे
 
Amit Shah Retweeted ·  
In reply to @narendramodi
It is time to get inspired by our spiritual traditions which advocate oneness and work together to solve global challenges. #G20India @sanchezcastejon @KumarJugnauth @BDMOFA @President_KR
 
Amit Shah Retweeted ·  
In reply to @narendramodi
I firmly believe now is the best time to go further still and catalyse a fundamental mindset shift, to benefit humanity as a whole. #G20India @MohamedBinZayed @AlsisiOfficial @RishiSunak @vonderleyen
 
Amit Shah Retweeted ·  
Today, as India begins its G-20 Presidency, penned a few thoughts on how we want to work in the coming year based on an inclusive, ambitious, action-oriented, and decisive agenda to further global good. #G20India @JoeBiden @planalto nm-4.com/fbyyX6
 
Amazing vibrancy and enthusiasm among the people of Sanand. Live from the roadshow! twitter.com/i/broadcasts/1…
 
On their Statehood Day, my best wishes to the people of Nagaland. The state is blessed with immense natural beauty, rich traditions and cultural diversity. May the state continue to scale new heights of development and progress.
 
भारतीय सीमाओं को अभेद्य बनाए रखने से लेकर अनेकों विषम परिस्थितियों में अपने शौर्य और पराक्रम से देश की रक्षा करने वाले @BSF_India के सभी वीरों को 58वें स्थापना दिवस की शुभकामनाएं।

हमारे सीमा प्रहरियों की वीरता और कर्तव्यनिष्ठा हर भारतीय को गौरवान्वित एवं प्रेरित करती है।
 
છેલ્લા બે દાયકામાં ગુજરાત વિકાસ અને શાંતિનો પર્યાય બન્યું, જેનો દરેક ભારતીયને ગર્વ છે. પરંતુ ગુજરાતની જનતાએ ચૂંટેલી મજબૂત સરકારને કારણે આ શક્ય બન્યું છે.

પ્રથમ તબક્કાના મતદારોને અપીલ કરું છું કે વિકાસની આ યાત્રા ચાલુ રાખવા માટે અભૂતપૂર્વ ઉત્સાહ અને મોટી સંખ્યા સાથે મતદાન કરીએ.
 
पिछले दो दशकों में गुजरात विकास और शांति का पर्याय बना है जिसपर हर भारतीय को गर्व है। लेकिन यह गुजरातवासियों द्वारा चुनी मजबूत सरकार के कारण संभव हो पाया।

मैं प्रथम चरण के मतदाताओं से अपील करता हूँ कि इस विकासयात्रा को जारी रखने के लिए अभूतपूर्व उत्साह और संख्या में मतदान करें।
 
विकास और शांति गुजरात की पहचान है।
इस पहचान को बनाये रखने के लिए माणसा की जनता से भाजपा को प्रचंड बहुमत से जिताने की अपील की।

વિકાસ અને શાંતિ એ ગુજરાતની ઓળખ છે.
આ ઓળખ બનાવી રાખવા માણસાની જનતાને ભાજપાને પ્રચંડ બહુમતીથી જીતાડવા અપીલ કરી.
#આવશે_ભાજપ_ફાવશે_ભાજપ
 
असरवा विधानसभा के रोडशो में जन-जन से मिले अपार समर्थन और स्नेह के लिए ह्रदयपूर्वक आभार।

અસારવા વિધાનસભાના રોડ શોમાં જન-જન તરફથી મળેલ અપાર સમર્થન અને સ્નેહ બદલ હ્રદયપૂર્વક આભાર.
#આવશે_ભાજપ_ફાવશે_ભાજપ
 
असरवा के रोडशो में उमड़ा यह जनसैलाब भाजपा सरकार के प्रति गुजरात की जनता के विश्वास को साफ-साफ दर्शाता है।

અસારવાના રોડ શોમાં ઉમટેલી વિશાળ જનમેદની ભાજપા સરકાર પ્રત્યે ગુજરાતની જનતાનો વિશ્વાસ સાફ-સાફ બતાવે છે.
#આવશે_ભાજપ_ફાવશે_ભાજપ
 
ભાજપામય માણસા ખાતે જનતાને સંબોધન.
#આવશે_ભાજપ_ફાવશે_ભાજપ twitter.com/i/broadcasts/1…
 
आज अहमदाबाद में BAPS स्वामीनारायण संस्था के परम पूज्य महंत स्वामी महाराज जी से भेंट कर उनका आशीर्वाद लिया।

આજે અમદાવાદ ખાતે BAPS સ્વામિનારાયણ સંસ્થાના પરમ પૂજય મહંત સ્વામી મહારાજજીને મળી તેમના આશીર્વાદ લીધા.
 
Massive crowd here at the roadshow in the Asarwa assembly. Watch live!
#આવશે_ભાજપ_ફાવશે_ભાજપ twitter.com/i/broadcasts/1…
 
ભાજપાએ પોતાના વચનો પૂરા કરીને જનતામાં વિશ્વસનીયતા ઊભી કરી છે. તેથી જ ગુજરાતનો દરેક વર્ગ, પછી તે આદિવાસી હોય, ખેડૂતો હોય, યુવાનો હોય કે પછી મહિલાઓ હોય, તમામ ભાજપાની સાથે છે.

સંતરામપુરની જનતાનું આ જનસમર્થન તેની પુષ્ટિ કરે છે.
#આવશે_ભાજપ_ફાવશે_ભાજપ
 
મહીસાગર જિલ્લાના સંતરામપુર ખાતે આયોજિત વિશાળ જનસભાને સંબોધન પ્રસંગે.
#આવશે_ભાજપ_ફાવશે_ભાજપ twitter.com/i/broadcasts/1…
 
અમરાઈવાડી (અમદાવાદ).

ગુજરાતની જનતાને ભરોસો છે કે ભાજપા છે તો સુરક્ષા છે, ભાજપા છે તો સન્માન છે, ભાજપા છે તો વિકાસ અને સમૃદ્ધિ છે... તેથી જ અહીંની જનતા ભાજપા સાથે ચટ્ટાનની જેમ ઉભી છે.
 
अमराईवाडी की जनता का यह उत्साह और समर्थन बता रहा है कि इस चुनाव में भी भाजपा भारी बहुमत से जीत रही है। અમરાઈવાડીની જનતાનો આ ઉત્સાહ અને સમર્થન બતાવે છે કે આ ચૂંટણીમાં પણ ભાજપા જંગી બહુમતી સાથે વિજયી બનશે. twitter.com/i/broadcasts/1…
 
કોંગ્રેસે એક જાતિને બીજી જાતિ સામે અને એક સમુદાયને બીજા સમુદાય સામે લડાવ્યા. જ્યારે મોદીજીએ ગુનેગારો અને અસામાજીક તત્ત્વો સામે કડક કાર્યવાહી કરીને ગુજરાતમાં સાંપ્રદાયિક તણાવનો કાયમ માટે અંત લાવી દીધો.

જનતા ભાજપના વિકાસ અને શાંતિ મોડલ સાથે છે. કપડવંજની કેટલીક તસવીરો.
 
 
For access to this functionality a Trendsmap Explore subscription is required.

A Trendsmap Explore subscription provides full access to all available timeframes

Find out more

Thanks for trying our Trendsmap Pro demo.

For continued access, and to utliise the full functionality available, you'll need to subscribe to a Trendsmap Pro subscription.

Find out more

This account is already logged in to Trendsmap.
Your subscription allows access for one user. If you require access for more users, you can create additional subscriptions.
Please Contact us if you are interested in discussing discounts for 3+ users for your organisation, or have any other queries.