User Overview

Followers and Following

Followers
Following
Trendsmap

History

Total Followers - Last Year
Daily Follower Change - Last Year
Daily Tweets - Last Year

Tweet Stats

Analysed 24,047 tweets, tweets from the last 153 weeks.
Tweets Day of Week (UTC)
Tweets Hour of Day (UTC)
Key:
Tweets
Retweets
Quotes
Replies
Tweets Day and Hour Heatmap (UTC)

Tweets

Last 50 tweets from @Bhupendrapbjp
Bhupendra Patel Retweeted ·  
दुनिया में एक तरफ Food Security की समस्या है, तो दूसरी तरफ Food Habits की परेशानी। श्री अन्न दोनों का ही समाधान है।
 
Bhupendra Patel Retweeted ·  
मिलेट्स की एक और बड़ी ताकत है, जो Climate Change से जूझ रही दुनिया के लिए बहुत उपयोगी है। यह ताकत है- इसका Climate Resilient होना।
 
Bhupendra Patel Retweeted ·  
भारत के ‘मिलेट मूवमेंट’ में यह स्पष्ट रूप से दिख रहा है कि कैसे हम अपनी विरासत से प्रेरणा लेकर विश्व कल्याण की भावना से काम करते हैं।
 
Bhupendra Patel Retweeted ·  
भारत का मिलेट मिशन देश के उन ढाई करोड़ छोटे किसानों के लिए वरदान साबित होने जा रहा है, जो आजादी के दशकों बाद तक उपेक्षित रहे।
 
Bhupendra Patel Retweeted ·  
श्री अन्न भारत में समग्र विकास का एक माध्यम बन रहा है। इसके नाम में ‘श्री’ यूं ही नहीं जुड़ा है। श्री अन्न यानि…
 
In reply to @Bhupendrapbjp
આ પ્રસંગે, ડેરી ઉદ્યોગના વિકાસમાં શ્રેષ્ઠ યોગદાન આપનાર મહાનુભાવો અને શ્રેષ્ઠ મહિલા પશુપાલકોનું સન્માન કર્યું તેમજ ડેરી સાધનોનું ઉત્પાદન કરનારી કંપનીઓના સ્ટોલ્સની મુલાકાત લીધી. pic.twitter.com/3kNosNX4mV
Replying to @Bhupendrapbjp
“માસ પ્રોડક્શન”ના બદલે “પ્રોડક્શન બાય માસીસ” ના અભિગમ સાથે ગુજરાત ડેરી અને સહકારી ક્ષેત્રે દેશમાં મોડેલરૂપ રાજ્ય બન્યું છે. મને વિશ્વાસ છે કે આઝાદીના અમૃતકાળમાં ગુજરાતમાં આયોજિત આ કોન્ફરન્સમાં થનાર ચિંતન ભારતને ડેરી ઉદ્યોગના ઈનોવેશન્સ અને સોલ્યુશન્સનું વૈશ્વિક કેન્દ્ર બનાવશે.
 
ઈન્ડિયન ડેરી એસોસિયેશન દ્વારા ગાંધીનગર ખાતે આયોજિત 49 મી ડેરી ઈન્ડસ્ટ્રીઝ કોન્ફરન્સના અવસરે માનનીય કેન્દ્રીય ગૃહ-સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહની સાથે ઉપસ્થિત રહીને દેશભરથી પધારેલ ડેરી ઉદ્યોગકારોનું ગુજરાતની ભૂમિ પર સ્વાગત કર્યું. pic.twitter.com/u9T8V1JYSc
Replying to @Bhupendrapbjp
આ પ્રસંગે, ડેરી ઉદ્યોગના વિકાસમાં શ્રેષ્ઠ યોગદાન આપનાર મહાનુભાવો અને શ્રેષ્ઠ મહિલા પશુપાલકોનું સન્માન કર્યું તેમજ ડેરી સાધનોનું ઉત્પાદન કરનારી કંપનીઓના સ્ટોલ્સની મુલાકાત લીધી.
 
ઈન્ડિયન ડેરી એસોસિયેશન દ્વારા ગાંધીનગર ખાતે આયોજિત 49 મી ડેરી ઈન્ડસ્ટ્રીઝ કોન્ફરન્સના અવસરે માનનીય કેન્દ્રીય ગૃહ-સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહની સાથે ઉપસ્થિત રહીને દેશભરથી પધારેલ ડેરી ઉદ્યોગકારોનું ગુજરાતની ભૂમિ પર સ્વાગત કર્યું.
 
Live: માનનીય કેન્દ્રીય ગૃહ-સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહની ગરિમામય ઉપસ્થિતિમાં ગાંધીનગરમાં ઈન્ડિયન ડેરી એસોસિયેશન દ્વારા આયોજિત ભારતીય ડેરી સમિટ. twitter.com/i/broadcasts/1…
 
Bhupendra Patel Retweeted ·  
PM MITRA mega textile parks will boost the textiles sector in line with 5F (Farm to Fibre to Factory to Fashion to Foreign) vision. Glad to share that PM MITRA mega textile parks would be set up in Tamil Nadu, Telangana, Karnataka, Maharashtra, Gujarat, MP and UP.
 
ગુજરાતના નવસારી સહિત દેશમાં કુલ 7 મેગા ઈન્ટીગ્રેટેડ ટેક્સ્ટાઈલ રિજીયન એન્ડ એપરલ પાર્ક (PM MITRA)ની સ્થાપનાને મંજૂરી બદલ માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી અને કેન્દ્રીય કાપડ મંત્રાલયનો આભાર વ્યક્ત કરું છું. #PragatiKaPMMitra pic.twitter.com/oWWC9tQa5g
Replying to @Bhupendrapbjp
કાપડ ઉદ્યોગમાં મોખરે એવા ગુજરાતમાં આ પાર્કના નિર્માણ થકી ટેક્સ્ટાઈલ ક્ષેત્રે વર્લ્ડ-ક્લાસ અત્યાધુનિક ઈન્ફ્રાસ્ટ્રક્ચરના નિર્માણને વેગ મળશે તથા વિપુલ મૂડીરોકાણ અને રોજગારીના અવસરો ખૂલશે. ભારતને ગ્લોબલ ટેક્સ્ટાઈલ હબ બનાવવામાં ગુજરાત શ્રેષ્ઠ યોગદાન આપશે. #PragatiKaPMMitra
 
ગુજરાતના નવસારી સહિત દેશમાં કુલ 7 મેગા ઈન્ટીગ્રેટેડ ટેક્સ્ટાઈલ રિજીયન એન્ડ એપરલ પાર્ક (PM MITRA)ની સ્થાપનાને મંજૂરી બદલ માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી અને કેન્દ્રીય કાપડ મંત્રાલયનો આભાર વ્યક્ત કરું છું. #PragatiKaPMMitra
 
જૂનાગઢ જિલ્લાના માલણકા ખાતે આયોજિત ભાજપા પ્રદેશ પ્રશિક્ષણ વર્ગના ઉદ્ઘાટન સત્રમાં ઉપસ્થિત રહી 'છેલ્લા બે દાયકામાં ભારતીય જનતા પાર્ટી થકી ગુજરાતની વિકાસયાત્રા' વિષય પર સંબોધન કર્યું. pic.twitter.com/hT1hZgnsSc
Replying to @Bhupendrapbjp
આ પ્રસંગે, કેન્દ્રીય આરોગ્ય મંત્રી શ્રી મનસુખભાઈ માંડવિયાજી, પ્રદેશ સહ પ્રભારી શ્રી સુધીર ગુપ્તાજી, પ્રદેશ સંગઠન મહામંત્રી શ્રી રત્નાકરજી અને પ્રશિક્ષણ વર્ગના ઇન્ચાર્જ શ્રી કે સી પટેલજી સહિત પ્રદેશ પદાધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.
 
જૂનાગઢ જિલ્લાના માલણકા ખાતે આયોજિત ભાજપા પ્રદેશ પ્રશિક્ષણ વર્ગના ઉદ્ઘાટન સત્રમાં ઉપસ્થિત રહી 'છેલ્લા બે દાયકામાં ભારતીય જનતા પાર્ટી થકી ગુજરાતની વિકાસયાત્રા' વિષય પર સંબોધન કર્યું.
 
રાષ્ટ્રસેવા માટે જીવનપર્યંત સમર્પિત રહેનાર, સાદગી અને સૌમ્યતાના પર્યાય, ભારતના પૂર્વ રક્ષા મંત્રી પદ્મભૂષણ મનોહર પર્રિકરજીની પુણ્યતિથિ પર સાદર નમન.
 
ગાંધીનગર ખાતે ગુજરાત રાજ્ય માર્ગ વિકાસ નિગમ (GSRDC)ની બોર્ડ મિટિંગમાં રાજ્યમાં ચાલી રહેલ વિવિધ પ્રોજેક્ટસની પ્રગતિની તેમજ નવા પ્રોજેક્ટસની અદ્યતન સ્થિતીની સર્વગ્રાહી સમીક્ષા કરી. ભરૂચ-દહેજ એક્સપ્રેસ-વે, વટામણ-પીપળી રોડ સહિતના પ્રોજેક્ટસને ઝડપથી કાર્યરત કરવા દિશાનિર્દેશ આપ્યા.
 
મિશન ઈન્દ્રધનુષ દ્વારા બાળકોનું સંપૂર્ણ રસીકરણ હોય કે વિશ્વનું સૌથી મોટું કોરોના રસીકરણ અભિયાન હોય.. ભારતે રસીકરણના સામર્થ્યને દુનિયા સમક્ષ ઉજાગર કર્યું છે. આવો, આજે રાષ્ટ્રીય રસીકરણ દિવસના અવસરે રસીકરણની જરૂરિયાત અંગે જાગૃતિ કેળવીએ. સ્વસ્થ ગુજરાત- સ્વસ્થ ભારતનું નિર્માણ કરીએ.
 
ભારતીય જનતા પાર્ટીના યશસ્વી ગુજરાત પ્રદેશ પ્રમુખ, અનેક કાર્યકર્તાઓના પ્રેરણાસ્ત્રોત, કુશળ સંગઠનકર્તા, માનનીય શ્રી સી.આર.પાટીલજીને જન્મદિવસની હાર્દિક શુભકામના પાઠવું છું. ઈશ્વર સમક્ષ આપના સુદીર્ઘ અને નિરામય જીવનની કામના કરું છું.
@CRPaatil
 
દિલ્હીની નેશનલ ડિફેન્સ કોલેજના રિફ્રેશર અભ્યાસ કોર્સના ભાગરૂપે ગુજરાતની મુલાકાતે આવેલ ભારતીય સેનાની ત્રણેય પાંખના અધિકારીઓ, સનદી સેવાના અધિકારીઓ તેમજ ભારતના મિત્ર દેશોના તાલીમી અધિકારીઓના ગ્રુપ સાથે મુલાકાત કરી. તેમની સાથે ગુજરાતના વિકાસના વિવિધ પાસાઓ અંગે સંવાદ ખૂબ રસપ્રદ રહ્યો.
 
GIDC ની પ્રિ-એલોટમેન્ટ, પોસ્ટ એલોટમેન્ટ અને જમીન શાખા- આ ત્રણ મુખ્ય શાખાના મહત્વના દસ્તાવેજોના કમ્પોડિયમનું વિમોચન કર્યું.

આ કમ્પોડિયમમાં GIDCના મહત્વના પરિપત્રો, નિયમોની માહિતી એક જ જગ્યાએથી મળતી થશે, જેથી સ્ટેકહોલ્ડર્સનું કામકાજ સરળ બનશે તેમજ અરજીઓના ઝડપી નિકાલમાં મદદ મળશે.
 
ગુજરાત બોર્ડની ધોરણ ૧૦ અને ૧૨ ની પરીક્ષામાં સફળતા માટે સૌ વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવું છું.

જીવનનો આ એક મહત્વનો પડાવ છે અને આગળ પણ આવા અનેક પડાવ આવવાના બાકી છે. આપ સૌ લક્ષ્ય નિર્ધારિત કરીને તણાવમુક્ત રહી ધ્યેયપ્રાપ્તિ માટે મહેનત કરશો તો સફળતા અચૂક મળશે.
 
ગુજરાતમાં યુવા ઉદ્યોગસાહસિકોને પ્રોત્સાહિત કરી સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમને વધુ ગતિશીલ બનાવવાની નેમ સાથે અપડેટેડ ‘સ્ટાર્ટઅપ ગુજરાત’ પોર્ટલ લોન્ચ કર્યું. આ પોર્ટલ પર સ્ટાર્ટઅપ્સ પોતાની સેવાઓ તથા ઉત્પાદનોની વિગતો પ્રદર્શિત કરી શકશે અને રોકાણકારો તેમનો સીધો સંપર્ક કરી શકશે.
 
ગુજરાત સરકારે જાહેર કરેલ ‘ધ આત્મનિર્ભર ગુજરાત સ્કીમ્સ ફોર આસીસ્ટન્સ ટુ ઇન્ડસ્ટ્રીઝ’ યોજના હેઠળ રાજ્યમાં વિવિધ સ્થળોએ ઉદ્યોગો શરૂ કરવા માટેના 16 MoU આજે કરવામાં આવ્યા છે. જે થકી રાજ્યમાં અંદાજે રૂ. 12,703 કરોડનું રોકાણ અને રોજગારીની વ્યાપક તકો ઉભી થશે.
 
વડોદરા ખાતે પરમ પૂજ્ય જગદગુરુ શંકરાચાર્ય શ્રી સદાનંદ સરસ્વતીજી મહારાજ સહિત સંતગણના સાનિધ્યમાં ભવ્ય, દિવ્ય અને પવિત્ર વાતાવરણ વચ્ચે આયોજિત અખિલ ભારતીય ચતુર્વેદ મહાસંમેલનમાં ઉપસ્થિત રહેવાનો લ્હાવો પ્રાપ્ત થયો.
 
શ્રી જગત મંદિર દ્વારકા ખાતે ભગવાન શ્રી દ્વારકાધીશના દર્શન કરી ધન્યતા અનુભવી. ભગવાન સમક્ષ ગુજરાતની સર્વાંગીણ પ્રગતિ તથા નાગરિકોની સુખાકારી માટે પ્રાર્થના કરી.
 
વડોદરા ખાતે અખિલ ભારતીય ચતુર્વેદ મહાસંમેલનમાં ઉપસ્થિતિ. twitter.com/i/broadcasts/1…
 
યાત્રાધામ દ્વારકામાં અખિલ ભારતીય આહિર સમાજની વાડી ખાતે વિશ્વ કલ્યાણની ભાવનાથી આયોજિત શ્રી લક્ષ્મીનારાયણ નવકુંડી મહાયજ્ઞમાં સંતો-મહંતોના પાવન સાનિધ્યમાં ઉપસ્થિત રહેવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું.
 
અખિલ ભારતીય આહીર સમાજ વાડી, દ્વારકા ખાતે આયોજિત શ્રી લક્ષ્મી નારાયણ ૯ કુંડી મહાયજ્ઞ કાર્યક્રમમાં હાજરી. twitter.com/i/broadcasts/1…
 
સરખેજ-ગાંધીનગર હાઇવે પર ખોરજ ગામ નજીક નિર્માણાધિન રેલવે ઓવરબ્રિજ તથા અંડરપાસની કામગીરીનું નિરીક્ષણ કર્યું અને બ્રિજ ત્વરિત શરૂ કરવા બાબતે અધિકારીઓને જરૂરી સૂચના આપી.
 
૧૯૩૦ માં આજના દિવસે મહાત્મા ગાંધીજીના નેતૃત્વમાં સાબરમતી આશ્રમથી ઐતિહાસિક દાંડીકૂચનો પ્રારંભ થયો હતો, જેણે અંગ્રેજ શાસનના પાયા હચમચાવી દીધા. મીઠાના સત્યાગ્રહ માટે.. દેશની આઝાદી અને દેશવાસીઓની અસ્મિતા માટે દાંડીકૂચમાં જોડાનાર સૌ સત્યાગ્રહીઓને કોટિ કોટિ વંદન.
 
Bhupendra Patel Retweeted ·  
24×7 અને 365 દિવસ કામ કરતી ડબલ એન્જિન સરકાર.

અમદાવાદના સનાથલ જંકશન પર બનેલો આ ભવ્ય ઓવરબ્રિજ જનતાને સમર્પિત કરવામાં આવ્યો.

શહેરના વિકાસને વધુ વેગ આપતા આ ઓવરબ્રિજથી જનતાને ટ્રાફિકની સમસ્યામાંથી મુક્તિ મળશે અને તેમનું જીવન સુવિધાયુકત બનશે.
 
ગુજરાત તથા ઉત્તર-પૂર્વીય રાજ્યોની સમૃદ્ધ સંસ્કૃતિના સમન્વય તથા ‘એક ભારત, શ્રેષ્ઠ ભારત’ ના પ્રતીક સમો ‘માધવપુર ઘેડ મેળો’ આગામી રામનવમી - તા. ૩૦ મી માર્ચથી ૩ એપ્રિલ સુધી યોજાશે. આ સંદર્ભે એક ઉચ્ચસ્તરીય બેઠક યોજીને મેળાને વધુ લોકભોગ્ય બનાવવાના નવીન આકર્ષણોના આયોજનને ઓપ આપ્યો.
 
In reply to @Bhupendrapbjp
માનનીય શ્રી અમિતભાઈ શાહે આજે અમદાવાદમાં 5 જેટલી સ્માર્ટ સ્કુલોનું લોકાર્પણ કર્યું હતું, જેનો લાભ 13,000 ગરીબ-જરૂરિયાતમંદ બાળકોને મળશે અને તેમના શિક્ષણમાં ગુણાત્મક પરિવર્તન આવશે. સાથે જ, ગરીબ બાળકોને ભણવા 5000 જેટલા ટેબ્લેટના માધ્યમથી ડિજીટલ શિક્ષણની પહેલ પણ દિશાદર્શક બની રહેશે. pic.twitter.com/ant6hyILqE
Replying to @Bhupendrapbjp
માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વિકસિત ભારતના નિર્માણ માટે ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસને ડ્રાઈવિંગ ફોર્સ તરીકે પ્રાધાન્ય આપ્યું છે. ઝડપી વિકાસ માટેના તેમના આહવાનને ઝીલી લઈ ગુજરાતે આવતા 5 વર્ષમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસ માટે રૂ. 5 લાખ કરોડના ખર્ચનું આયોજન કર્યું છે.
 
In reply to @Bhupendrapbjp
બાવળા વિસ્તારમાં પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ આવાસો ઉપરાંત ઓવરબ્રીજ અને રેલવે અંડરપાસ, ડ્રેનેજ પમ્પીંગ નેટવર્ક, સિનિયર સિટીઝન પાર્ક સહિતના આ અદ્યતન વિકાસ પ્રકલ્પો નાગરિકો માટે ‘ઈઝ ઓફ લિવિંગ’ માં વધારો કરી સુવિધા અને સુખાકારીની સોગાત સમા બની રહેશે. pic.twitter.com/DjfwtsGwv9
Replying to @Bhupendrapbjp
માનનીય શ્રી અમિતભાઈ શાહે આજે અમદાવાદમાં 5 જેટલી સ્માર્ટ સ્કુલોનું લોકાર્પણ કર્યું હતું, જેનો લાભ 13,000 ગરીબ-જરૂરિયાતમંદ બાળકોને મળશે અને તેમના શિક્ષણમાં ગુણાત્મક પરિવર્તન આવશે. સાથે જ, ગરીબ બાળકોને ભણવા 5000 જેટલા ટેબ્લેટના માધ્યમથી ડિજીટલ શિક્ષણની પહેલ પણ દિશાદર્શક બની રહેશે.
 
કેન્દ્રીય ગૃહ-સહકાર મંત્રી તથા ગાંધીનગર મતક્ષેત્રના પ્રજાવત્સલ સાંસદ માનનીય શ્રી અમિતભાઈ શાહે આજે વર્ચ્યુઅલ માધ્યમથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તથા અમદાવાદ શહેરી વિકાસ સત્તામંડળના અંદાજે રૂ. 154 કરોડના પ્રજાલક્ષી વિકાસકામોનું લોકાર્પણ કર્યું હતું. pic.twitter.com/guDzbMT6uJ
Replying to @Bhupendrapbjp
બાવળા વિસ્તારમાં પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ આવાસો ઉપરાંત ઓવરબ્રીજ અને રેલવે અંડરપાસ, ડ્રેનેજ પમ્પીંગ નેટવર્ક, સિનિયર સિટીઝન પાર્ક સહિતના આ અદ્યતન વિકાસ પ્રકલ્પો નાગરિકો માટે ‘ઈઝ ઓફ લિવિંગ’ માં વધારો કરી સુવિધા અને સુખાકારીની સોગાત સમા બની રહેશે.
 
કેન્દ્રીય ગૃહ-સહકાર મંત્રી તથા ગાંધીનગર મતક્ષેત્રના પ્રજાવત્સલ સાંસદ માનનીય શ્રી અમિતભાઈ શાહે આજે વર્ચ્યુઅલ માધ્યમથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તથા અમદાવાદ શહેરી વિકાસ સત્તામંડળના અંદાજે રૂ. 154 કરોડના પ્રજાલક્ષી વિકાસકામોનું લોકાર્પણ કર્યું હતું.
 
માનનીય કેન્દ્રીય મંત્રી શ્રી અમિતભાઈ શાહ દ્વારા અમદાવાદ મહાનગરપાલિકા અને ઔડાના વિવિધ પ્રજાલક્ષી વિકાસ કાર્યોના વર્ચ્યુઅલ લોકાર્પણ પ્રસંગે ઉપસ્થિતિ. twitter.com/i/broadcasts/1…
 
દેશના ઔદ્યોગિક ક્ષેત્ર અને મહત્વની જાહેર અસક્યામતોની સુરક્ષા માટે ખડે પગે તૈનાત રહેનાર, રાષ્ટ્રસેવા માટે સદૈવ સમર્પિત કેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષા દળના જવાનોને CISF સ્થાપના દિવસની હાર્દિક શુભકામના.
@CISFHQrs
 
મહિલા શિક્ષણ અને સશક્તિકરણ માટે અમૂલ્ય યોગદાન આપનાર મહાન સમાજ સુધારક અને શિક્ષણવિદ્ માતા સાવિત્રીબાઈ ફુલેજીની પુણ્યતિથિએ આદરસહ વંદન.
 
ભારતના લોકલાડીલા પ્રધાનમંત્રી માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદીને તેમની ગુજરાત મુલાકાત બાદ અમદાવાદ એરપોર્ટ ખાતેથી ઉષ્માપૂર્ણ વિદાય પાઠવી હતી.
 
Bhupendra Patel Retweeted ·  
A memorable morning in Ahmedabad! More power to the India-Australia friendship.
 
વિખ્યાત અભિનેતા અને ફિલ્મ ડાયરેક્ટર સતીશ કૌશિકજીના નિધન પર દુ:ખની લાગણી વ્યક્ત કરું છું. યાદગાર ભૂમિકાઓ દ્વારા તેમણે દર્શકોના દિલમાં વિશિષ્ટ સ્થાન બનાવ્યું હતું. પ્રભુ તેમના આત્માને શાંતિ આપે અને સ્વજનો તથા પ્રશંસકોને આ દુ:ખ સહન કરવાની શક્તિ આપે તેવી પ્રાર્થના.
ॐ શાંતિ.
 
ઓસ્ટ્રેલિયાના માનનીય પ્રધાનમંત્રી શ્રી એન્થોની અલ્બેનીઝને તેમની ગુજરાત મુલાકાત બાદ અમદાવાદ એરપોર્ટ ખાતેથી ભાવસભર વિદાય પાઠવી.
 
અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની બોર્ડર-ગાવસ્કર ટેસ્ટ ક્રિકેટ મેચના પ્રારંભે ભારતના માન. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી અને ઓસ્ટ્રેલિયાના માન. પ્રધાનમંત્રી શ્રી એન્થોની અલ્બેનીઝે નાગરિકોનું અભિવાદન ઝીલ્યું એ યાદગાર અવસરની એક ઝલક..
 
સરળ લોકભાષામાં જીવનના ગહન સત્યનો સંદેશ આપનાર, ભક્તિ પરંપરાના મહાન સંત કવિ તુકારામજી મહારાજની જયંતીએ કોટિ કોટિ વંદન.
 
લોકસાહિત્યની અણમોલ કથાઓના સંપાદક, શૌર્ય અને વીર રસથી સભર રચનાઓના સર્જક, "રાષ્ટ્રીય શાયર" ઝવેરચંદ મેઘાણીજીની પુણ્યતિથિએ ભાવાંજલિ.
 
ઓસ્ટ્રેલિયાના માન. પ્રધાનમંત્રી શ્રી એન્થોની અલ્બેનીઝે ઓસ્ટ્રેલિયાની પ્રસિધ્ધ Deakin યુનિવર્સિટી ગાંધીનગરના GIFT સિટીમાં તેનું કેમ્પસ ખોલશે તેવી જાહેરાત આજે અમદાવાદ ખાતે કરી. ઉદ્યોગજગતને પ્રશિક્ષિત મેનપાવર ઉપલબ્ધ બનાવવાના લક્ષ્યને સાકાર કરવામાં આ કેમ્પસ મહત્વની ભૂમિકા ભજવશે. pic.twitter.com/iLVnohdrUK
Replying to @Bhupendrapbjp
માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શનમાં ગુજરાત દેશનું ગ્રોથ એન્જિન બન્યું છે ત્યારે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેના દ્વિપક્ષીય સંબંધો અને ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટનો પણ વિશેષ લાભ ગુજરાતને મળશે.
 
ઓસ્ટ્રેલિયાના માન. પ્રધાનમંત્રી શ્રી એન્થોની અલ્બેનીઝે ઓસ્ટ્રેલિયાની પ્રસિધ્ધ Deakin યુનિવર્સિટી ગાંધીનગરના GIFT સિટીમાં તેનું કેમ્પસ ખોલશે તેવી જાહેરાત આજે અમદાવાદ ખાતે કરી. ઉદ્યોગજગતને પ્રશિક્ષિત મેનપાવર ઉપલબ્ધ બનાવવાના લક્ષ્યને સાકાર કરવામાં આ કેમ્પસ મહત્વની ભૂમિકા ભજવશે.
 
વિશ્વના સૌથી લોકપ્રિય રાજનેતા, ભારતના યશસ્વી વડાપ્રધાન માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદીનું અમદાવાદ એરપોર્ટ ખાતે ઉષ્માસભર સ્વાગત કર્યું.
 
રાજભવન ખાતે ધુળેટી પ્રસંગે આયોજિત કાર્યક્રમમાં ઓસ્ટ્રેલિયાના માનનીય પ્રધાનમંત્રી શ્રી એન્થોની અલ્બેનીઝ, માનનીય રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રત, વિધાનસભા અધ્યક્ષશ્રી તથા સાથી મંત્રીશ્રીઓની સાથે હાજર રહી રંગોત્સવની શુભેચ્છાઓનું આદાનપ્રદાન કર્યું.
 
 
For access to this functionality a Trendsmap Explore subscription is required.

A Trendsmap Explore subscription provides full access to all available timeframes

Find out more

Thanks for trying our Trendsmap Pro demo.

For continued access, and to utliise the full functionality available, you'll need to subscribe to a Trendsmap Pro subscription.

Find out more

This account is already logged in to Trendsmap.
Your subscription allows access for one user. If you require access for more users, you can create additional subscriptions.
Please Contact us if you are interested in discussing discounts for 3+ users for your organisation, or have any other queries.