Analyse @jitu_vaghani's tweets
@jitu_vaghani
| 565,689 followers
માવતર સંસ્થાના પ્રેરણાસ્ત્રોત સ્વ. વિજયભાઈ દવેની પ્રથમ પુણ્યતિથિ નિમિત્તે મેડીસીટી, અમદાવાદ દ્વારા વિવિધ ગંભીર રોગોની સારવાર તથા સંલગ્ન હ્રદય, કિડની, કેન્સર અને સ્પાઇન ઇન્સ્ટીટયુટના સુપર સ્પેશ્યાલીસ્ટ ડોકટરો દ્વારા ભાવનગર ખાતે લોક સેવાર્થે નિ:શૂલ્ક મેગા મેડીકલ કેમ્પ યોજાયો. https://t.co/QPRlsO9xLb