Analyse @chitralekhamag's tweets
@chitralekhamag
| 26,318 followers
ભારતના #ફૂડ #ડિલીવરી બિઝનેસમાં પ્રવેશવા માટે જેફ બેઝોસની એમેઝોને નારાયણ મૂર્તિની ઈન્ફોસીસ સાથે સહયોગ કર્યો. એમેઝોનની સેવા કદાચ આ મહિનાથી પહેલાં બેંગલુરુમાં શરૂ થશે. ઝોમેટો, સ્વિગી સામે હવે એમેઝોન પણ મેદાને.
#JeffBezos #Amazon #India #fooddelivery #business #NarayanaMurthy #એમેઝોન https://t.co/JddXpAw6c4
#JeffBezos #Amazon #India #fooddelivery #business #NarayanaMurthy #એમેઝોન https://t.co/JddXpAw6c4