Analyse @CMOGuj's tweets
@CMOGuj
| 1,243,213 followers
સોશીયલ ડિસ્ટન્સ સહિત સાવચેતીના તમામ નિયમોના સંપૂર્ણ પાલન સાથે રાજ્યના કન્ટેઇનમેન્ટ ઝોન સિવાયના વિસ્તારોમાં એસ.ટી. બસ સેવા પૂર્વવત થઈ જેનો છેલ્લા એક અઠવાડિયામાં ૨,૬૩,૧૨૯ મુસાફરોએ લાભ લીધો. https://t.co/9CiAL2VEgd