Analyse @CMOGuj's tweets
@CMOGuj
| 1,243,213 followers
મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીએ આજે રાજ્યના દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં સંભવિત વાવાઝોડાની આગાહીને પગલે બચાવ અને સુરક્ષાત્મક પગલાંઓ માટેની સંબંધિત જિલ્લાતંત્રોની તથા રાજ્ય સરકારની તૈયારીઓ અંગે ઉચ્ચસ્તરીય બેઠક યોજીને વિડીયો કોન્ફરન્સ દ્વારા સર્વગ્રાહી સમીક્ષા કરી હતી. https://t.co/O5wZBvy4r2