Analyse @InfoGujarat's tweets
@InfoGujarat
| 536,285 followers
આઈસોલેશન વોર્ડમાં ફેસ માસ્ક, ફેસ શિલ્ડ, હેન્ડ ગ્લવ્ઝ અને પી.પી.ઈ. કીટથી સજ્જ હોવા છતાં COVID19 પોઝીટીવ દર્દીઓ સાથે સૌથી વધુ સંપર્કમાં આવવાના કારણે ફરજ પરના મેડિકલ અને પેરા મેડિકલ સ્ટાફને ઈન્ફેક્શનનું જોખમ હોય છે. https://t.co/Q5n0VTFYwH