Analyse @InfoGujarat's tweets
@InfoGujarat
| 536,285 followers
કોરોનાના કહેરની વચ્ચે જૂનાગઢ જિલ્લાના પાણીદાર ખેડુતો પાસે સારા સમાચાર છે. જિલ્લા ખેતીવાડી અધિકારીના જણાવ્યા અનુસાર જૂનાગઢ જિલ્લામાં અત્યાર સુધીમાં ૩૦૮૦ હેક્ટર અર્થાત ૧૯૨૫૦ વિઘા જમીનમાં આગોતરી મગફળીનું વાવેતર થયું છે. https://t.co/m7I7KYyyJ5