Analyse @BJP4Gujarat's tweets
@BJP4Gujarat
| 1,689,166 followers
રાજ્યના ગરીબ પરિવારોના હિતમાં રૂપાણી સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય
• NFSA હેઠળ સમાવિષ્ટ થયેલા 68.71 લાખ રેશન કાર્ડધારકોને સતત ત્રીજીવાર જૂન મહિનામાં પણ વિનામૂલ્યે અનાજ વિતરણ કરાશે
• 15 જૂનથી રાજયમાં અનાજ વિતરણનો પ્રારંભ થશે https://t.co/aQNYVH6psa