Analyse @InfoGujarat's tweets
@InfoGujarat
| 536,285 followers
કોરોના વાયરસની મહામારીમાં બાળકો શિક્ષણથી વંચિત ન રહે તે માટે વિડીયો કોન્ફરન્સીંગ કરીને માહિતી શિક્ષકો સુધી પહોંચાડવામાં આવી રહી છે. પરંતું નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના અંતરિયાળ અને પહાડી વિસ્તારમાં બોરીદ્વા ગામના શિક્ષક અનિલભાઇ મકવાણા જ્યાં નેટવર્ક ન આવતું હોય તેવા ગામમાં... https://t.co/9lny0e8Zeg