Analyse @DahodMahiti's tweets
@DahodMahiti
| 2,993 followers
દાહોદ જિલ્લામાંથી મેલેરિયા તડીપાર થવાની કગાર ઉપર.મેલેરિયા નાબૂદી માટેના અગત્યના માપદંડ એન્યુઅલ પારાસાઇટ ઇન્ડેક્સ વર્ષ ૨૦૦૪માં ૧૮.૨૯ ટકા હતો, એ હવે માત્ર ૦.૦૦૪ ટકા.આરોગ્ય વિભાગ દ્વારા આ વર્ષે ૨૭૫૦૦ મચ્છરદાનીનું વિતરણ, ૨૯૩૦ પાણી સંગ્રહસ્થાનોમાં ગપ્પી માછલી નખાઈ. https://t.co/ezD8eupeY8