Analyse @InfoGujarat's tweets
@InfoGujarat
| 536,285 followers
સુરત મહાનગર પાલિકા ટીમ દ્વારા કોરોના મહામારી વચ્ચે સુરક્ષિત રસીકરણ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. તમામ સગર્ભા મહિલાઓ તેમજ બાળકોને વાયરસનું સંક્રમણ ન થાય એ રીતે રસીકરણનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. શહેરની ખાનગી/સરકારી હોસ્પિટલ્સમાં ૧૪૭ રસીકરણ સેશન યોજવામાં આવ્યાં હતાં. https://t.co/m9aNAfvbCf