Analyse @VtvGujarati's tweets
@VtvGujarati
| 478,430 followers
અમદાવાદમાં વહેલી સવારે લાગેલી કોવિડ 19 શ્રેય હોસ્પિટલની આગ મામલે છેક દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ ટીપ્પણી કરે છે ત્યારે અમદાવાદના મેયર આ મામલે મગનું નામ મરી પાડવા તૈયાર નથી ઉલટું જ્યારે માધ્યમોએ તેમને આ અંગે સવાલ કર્યા ત્યારે ભાગ્યા હતા
#AhmedabadFire @AmdavadAMC @ibijalpatel https://t.co/FwpArkwkG7
#AhmedabadFire @AmdavadAMC @ibijalpatel https://t.co/FwpArkwkG7