Analyse @Shah4Gandhingr's tweets
@Shah4Gandhingr
| 3,859 followers
અમારા આઈ.ટી. સેલે બહુ મહેનત કરી છે. લગભગ 03 મહીનાથી ફક્ત અમે બિહાર જ નહીં પણ દેશભરમાં વર્ચ્યુઅલ રૈલીનો એક પ્રયોગ કર્યો હતો. ભારતીય જનતા પાર્ટીનો વર્ચ્યુઅલ પ્રચારનું એક આખું તંત્ર છેલ્લા 03 મહીનાથી બનેલું છે. : કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી @AmitShahજી.
#AmitShahOnZeeNews https://t.co/t0k80eWfhJ
#AmitShahOnZeeNews https://t.co/t0k80eWfhJ