Analyse @iPankajShukla's tweets
@iPankajShukla
| 254,630 followers
આજે સરદાર જયંતિ છે. રાહુલ ગાંધીએ આજે ઇન્દિરા ગાંધીને શ્રદ્ધાંજલિ આપી પરંતુ સરદાર પટેલને ટ્વીટ કરીને શ્રદ્ધાંજલિ સુધ્ધાં નથી આપી. આ કોંગ્રેસ ગુજરાત વિરોધી કોંગ્રેસ છે, આ કોંગ્રેસ સરદાર વિરોધી કોંગ્રેસ છે. : માન. મુખ્યમંત્રી શ્રી @vijayrupanibjpજી. https://t.co/TBqkCRBgmm