Analyse @vijayrupanibjp's tweets
@vijayrupanibjp
| 3,070,535 followers
વિકાસની પ્રાથમિક શરત કાયદો અને વ્યવસ્થા છે. આ ગાંધીનું ગુજરાત છે. આ સરદારનું ગુજરાત છે. ગુંડાઓ ગુજરાત છોડે અથવા ગુંડાગીરી છોડે એ સંકલ્પ સાથે સરકાર આગળ વધી રહી છે. લેન્ડ ગ્રેબિંગ એક્ટને પણ કડક બનાવાયો છે, ગુજરાતના લોકોની સંપત્તિઓની સલામતી જળવાય એ દિશામાં સરકાર મક્કમ છે. https://t.co/SVBVqD0e3h