Analyse @vijayrupanibjp's tweets
@vijayrupanibjp
| 3,070,535 followers
જામનગર શહેર તથા જિલ્લાના વિવિધ વિભાગોના વિકાસ કામોનું ખાતમુહૂર્ત તથા લોકાર્પણ કર્યું. વિકાસની પ્રાથમિક શરત કાયદો અને વ્યવસ્થા છે. પ્રજા માટે ચિંતા કરતી પ્રજાની સરકાર છે. ગુજરાતમાં સ્પોર્ટ્સ મ્યુઝિયમ જામનગરમાં બનશે. https://t.co/zRIoS5cUoL