Analyse @vijayrupanibjp's tweets
@vijayrupanibjp
| 3,070,535 followers
આપના પરિશ્રમ અને સેવાથી જ એક એવો સમય આવ્યો હતો જ્યાં આપણે કોરોના સામેની લડાઈ લગભગ જીતી ગયા હતા. પણ આજે ફરી એકવાર પરિસ્થિતિ કથળી છે, કોરોનાના કેસ વધ્યા છે. ત્યારે ફરીથી આખું રાજ્ય તમારી સામે આશાના ભાવથી જોઈ રહ્યું છે. ઈશ્વરની જેમ વિશ્વાસ રાખી રહ્યું છે. https://t.co/dtkr3YxIT5