Analyse @vijayrupanibjp's tweets
@vijayrupanibjp
| 3,070,535 followers
આપણે વર્તમાન પરિસ્થિતિ જોઈને હતાશ થવાની જરૂર નથી. થાકવાની પણ જરૂર નથી. આપણે બધા સાથે મળીને આ મહામારી સામે લડીશું જીત માનવતાની જ થશે. હું ફરી રાજ્યના તમામ ડોક્ટર્સ, નર્સ, મેડિકલ, પેરામેડિકલ સ્ટાફને કોટી કોટી વંદન કરું છું અને તેમના અતુલ્ય યોગદાન બદલ ખુબ ખુબ આભાર માનું છું . https://t.co/aclbumhwIq