Analyse @PradipsinhGuj's tweets
@PradipsinhGuj
| 378,547 followers
આપણી સરકારના 'સૌના સાથ, સૌના વિકાસ'ના પાંચ વર્ષ પૂર્ણ થતાં રાજયભરમાં "સંવેદના દિવસ"ની ઉજવણી કરવામા આવી રહી છે ત્યારે પાટણ ખાતે 'મુખ્યમંત્રી બાલ સેવા યોજના' હેઠળના લાભાર્થી બાળકો તથા પાલક પિતા સાથે સંવાદ કર્યો અને સાથે ભોજન લીધું હતું.
5 વર્ષ આપણી સરકારના સૌના સાથ, સૌના વિકાસના.. https://t.co/So3qFr3tR3
5 વર્ષ આપણી સરકારના સૌના સાથ, સૌના વિકાસના.. https://t.co/So3qFr3tR3