Analyse @vijayrupanibjp's tweets
@vijayrupanibjp
| 3,070,535 followers
સરકાર પારદર્શકતાના આધાર ઉપર, ભ્રષ્ટાચાર દૂર કરવા માટે કટિબદ્ધ છે અને એટલા માટે મેક્સિમમ ટેકનોલોજીનો ઉપયોગ થાય, ફેઈસલેસ વ્યવસ્થા બને અને એટલા માટે અલગ-અલગ વિભાગમાં ઓનલાઈન સર્વિસીસ વધારીને આપણે આગળ વધવા માંગીએ છીએ. #5YearsOfGoodGovernance https://t.co/5j2umZzIfQ