Analyse @LaljiDesaiG's tweets
મોદીનાં જુમલા અને કેજરીવાલનાં વચનો એક સરખા:
ગુજરાતમાં 10 કરોડ નોકરીઓનું વચન આપવાવાળા એ નથી જાણતાં કે છેલ્લાં 75 વર્ષમાં રાજ્ય કુલ 5.5 કરોડ સરકારી નોકરીઓનું સર્જન કરી શક્યું છે.
શું શૂન્ય વીજળી બિલોનું વચન વીજળી આપવાનું બંધ કરીને પાળશે?
AAPનો નારો: 'અંધારી રાતમાં, દીવો હાથમાં' https://t.co/hGCVwJHx41