Analyse @BJP4Gujarat's tweets
કચ્છડો ખેલે ખલક મેં, જીં મહાસાગર મેં મચ્છ
જિત હિકડો કચ્છી વસે, ઉતે ડિયાણી કચ્છ
સવાયા કચ્છી પ્રધાનમંત્રી શ્રી @narendramodi એ કચ્છના અંજાર મધ્યે આયોજિત ભવ્ય વિજય સંકલ્પ સંમેલનમાં ઉપસ્થિત માનવ મહેરામણને સંબોધિત કરી ભાજપના પ્રચંડ વિજયનો વિશ્વાસ વ્યક્ત કર્યો.