Analyse @mpvadodara's tweets
@mpvadodara
| 50,459 followers
ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 અંતર્ગત ભાજપા વડોદરા મહાનગર કાર્યાલય ખાતે પટના સાહિબ લોકસભા મતક્ષેત્ર થી સાંસદ શ્રી @rsprasad જી દ્વારા પત્રકાર પરિષદ ને સંબોધિત કરવામાં આવી, જે પ્રસંગે શહેર અધ્યક્ષશ્રી ડો વિજયભાઈ શાહ તથા પ્રદેશ સહપ્રવક્તા શ્રી @dangarbharat ઉપસ્થિત રહ્યા હતા. https://t.co/kjxfYy8JXM