Analyse @BJP4Gujarat's tweets
@BJP4Gujarat
| 1,689,166 followers
'સંપર્કથી સમર્થન' અભિયાન અંતર્ગત પ્રદેશ અધ્યક્ષ શ્રી @CRPaatil એ નવસારીના અદડા ગામ ખાતે ભારતીય જનતા પાર્ટીના પૂર્વ કાર્યકર્તા અને ગણદેવી સુગર ફેક્ટરીના માજી ચેરમેન પ્રોફેસર શ્રી જયંતીભાઈ પટેલ સાથે મુલાકાત કરી તેમજ મોદી સરકારના લોકહિતના કાર્યો અંગે ચર્ચા કરી.
#9YearsOfSeva https://t.co/wrTA4Psof1
#9YearsOfSeva https://t.co/wrTA4Psof1