Analyse @AmitShah's tweets
@AmitShah
| 34,726,663 followers
સુરતની આરોગ્ય સુવિધાઓને વધુ સુદ્ઢ બનાવવા માટે આજે પી.પી. માણિયા ગ્રુપ દ્વારા બનાવેલ કેન્સર એન્ડ હાર્ટ ઈન્સ્ટિટ્યૂટ, ટ્રોમા સેન્ટર તેમજ મોમ્સ IVF સેન્ટરનું ઉદ્ઘાટન કર્યુ.
સુપર સ્પેશિયાલિટી સેવાઓથી સજ્જ 150 બેડની હોસ્પિટલ વિસ્તારના રહીશોને ઉચ્ચ ગુણવત્તાની આરોગ્ય સેવાઓ પૂરી પાડશે. https://t.co/mwSd76ikZW
સુપર સ્પેશિયાલિટી સેવાઓથી સજ્જ 150 બેડની હોસ્પિટલ વિસ્તારના રહીશોને ઉચ્ચ ગુણવત્તાની આરોગ્ય સેવાઓ પૂરી પાડશે. https://t.co/mwSd76ikZW