Analyse @Bhupendrapbjp's tweets
ભારતીય જનતા પાર્ટી જમીનથી જોડાયેલી પાર્ટી છે.. વિચારધારાને વરેલી પાર્ટી છે.. અમે જનતા જનાર્દનની વચ્ચે જીવનારા અને ઝઝુમનારા લોકો છીએ. ભાજપા સામાન્ય માનવીના મનને જાણે છે, ગુજરાતની તાસીરને જાણે છે. એટલે જ તો, ગુજરાતના લોકોને ભાજપા પર અતુટ વિશ્વાસ છે. #ભાજપનો_વિજય_સંકલ્પ