Analyse @Bhupendrapbjp's tweets
@Bhupendrapbjp
| 565,258 followers
અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની બોર્ડર-ગાવસ્કર ટેસ્ટ ક્રિકેટ મેચના પ્રારંભે ભારતના માન. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી અને ઓસ્ટ્રેલિયાના માન. પ્રધાનમંત્રી શ્રી એન્થોની અલ્બેનીઝે નાગરિકોનું અભિવાદન ઝીલ્યું એ યાદગાર અવસરની એક ઝલક.. https://t.co/C7XuKLYp3l