Analyse @Bhupendrapbjp's tweets
@Bhupendrapbjp
| 565,258 followers
બાવળા વિસ્તારમાં પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ આવાસો ઉપરાંત ઓવરબ્રીજ અને રેલવે અંડરપાસ, ડ્રેનેજ પમ્પીંગ નેટવર્ક, સિનિયર સિટીઝન પાર્ક સહિતના આ અદ્યતન વિકાસ પ્રકલ્પો નાગરિકો માટે ‘ઈઝ ઓફ લિવિંગ’ માં વધારો કરી સુવિધા અને સુખાકારીની સોગાત સમા બની રહેશે. https://t.co/DjfwtsGwv9