Analyse @Bhupendrapbjp's tweets
@Bhupendrapbjp
| 565,258 followers
માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વિકસિત ભારતના નિર્માણ માટે ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસને ડ્રાઈવિંગ ફોર્સ તરીકે પ્રાધાન્ય આપ્યું છે. ઝડપી વિકાસ માટેના તેમના આહવાનને ઝીલી લઈ ગુજરાતે આવતા 5 વર્ષમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસ માટે રૂ. 5 લાખ કરોડના ખર્ચનું આયોજન કર્યું છે. https://t.co/kBXksaVeyY