Analyse @Bhupendrapbjp's tweets
@Bhupendrapbjp
| 565,258 followers
ગુજરાત તથા ઉત્તર-પૂર્વીય રાજ્યોની સમૃદ્ધ સંસ્કૃતિના સમન્વય તથા ‘એક ભારત, શ્રેષ્ઠ ભારત’ ના પ્રતીક સમો ‘માધવપુર ઘેડ મેળો’ આગામી રામનવમી - તા. ૩૦ મી માર્ચથી ૩ એપ્રિલ સુધી યોજાશે. આ સંદર્ભે એક ઉચ્ચસ્તરીય બેઠક યોજીને મેળાને વધુ લોકભોગ્ય બનાવવાના નવીન આકર્ષણોના આયોજનને ઓપ આપ્યો. https://t.co/0yEWwRNNDj